વાપીમાં ધોલેરાના ડેવલોપર્સ દ્વારા રોકાણકારો સાથે બેઠક મળી
- byDamanganga Times
- 24 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૩ ઃ વાપીમાં ધોલેરાના ડેવલોપર્સ દ્વારા રોકાણકારો સાથે બેઠક કરી ત્યાં થઈ રહેલા વિકાસ અને રોજગારીની તક અંગે જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બિહાર વેલફેર ઍસોસિઍશનના રાષ્ટ્રીય પ્રમુખ વિપુલ સિંહનું આનંદ ડેવલોપર્સના સોનમ શર્મા દ્વારા સ્વાગત કર્યો હતો ધોલેરામાં થઈ રહેલા વિકાસ કાર્ય થઈ રહ્ના છે. ઍની માહિતી આપી હતી ધોલેરામાં મોટા ઇન્વેસ્ટ અને વિદેશી કંપનીઓ આવી રહી છે ઍરપોર્ટ રેલવે સ્ટેશન ઍક્સપ્રેસ વે જેવા પ્રગતિ કાર્ય હાલમાં ચાલી રહ્ના છે.
જેની સંપૂર્ણ માહિતી નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં આપી હતી.
