વલસાડમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર બે દિવસીય રાષ્ટ્રીય સેમિનાર સંપન્ન
- byDamanganga Times
- 23 January, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૨૨ ઃ નૂતન કેળવણી મંડળ સંચાલિત દોલત-ઉષા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઍપ્લાઇડ સાયન્સીસ અને ધીરુ-સરલા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઍન્ડ કોમર્સ, વલસાડ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (ખ્ત્) ના વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ પર આધારિત નેશનલ સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ૅખ્ઁ ત્ઁદ્દફૂશ્વફુજ્ઞ્સ્ન્ણૂજ્ઞ્ષ્ટશ્રજ્ઞ્ઁર્ીશ્વક્ક ખ્ષ્ટષ્ટર્શ્વીંણૂત્ર્ ંશ્ ખ્શ્વદ્દજ્ઞ્શ્જ્ઞ્ણૂર્જ્ઞ્ીશ્ર ત્ઁદ્દફૂશ્રશ્રજ્ઞ્ફિંઁણૂફૂ જ્ઞ્ઁ ગ્જ્ઞ્ં વ્ફૂણૂત્ર્ઁંશ્રંક્કિં, ખ્ષ્ટષ્ટશ્રજ્ઞ્ફૂફુ લ્ણૂજ્ઞ્ફૂઁણૂફૂસ્ન્, ત્ઁશ્ંર્શ્વૃદ્દજ્ઞ્ંઁ વ્ફૂણૂત્ર્ઁંશ્રંક્કિં ર્ીઁફુ ર્પ્ીઁર્ીફિંફૂઁદ્દૅ વિષય પર આધારિત આ સેમિનારમાં સમગ્ર દેશમાંથી ૨૫૦થી વધુ રિસર્ચ સ્કોલર્સ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદથી ધ્ઘ્ઞ્ ના પ્રેસિડેન્ટ ડો. સાગર દવે ઉપસ્થિત રહ્ના હતા અને પોતાના આશીર્વચનો પાઠવ્યા હતા. કાર્યક્રમના મુખ્ય પ્રાયોજક તરીકે ઞ્લ્ગ્વ્પ્ (ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન) નો મહત્વનો સહયોગ રહ્ના હતો. નૂતન કેળવણી મંડળના સ્વાતીબેન લાલભાઈ, કીર્તિભાઈ દેસાઈ અને અનીષભાઈ શાહ ઍ વિશેષ ઉપસ્થિત રહીને આયોજનને બિરદાવ્યું હતું અને સંસ્થાને સતત સહયોગ અને સંસાધનો પૂરા પાડવાની ખાતરી આપી હતી.
સેમિનાર દરમિયાન વિવિધ યુનિવર્સિટીઓમાંથી આવેલા તજજ્ઞો જેવા કે ડો. અપૂર્વ દેસાઈ, ડો. જય બર્ગી, ડો. સૃષ્ટિ અરોરા, ડો. મયુરી મહેતા, અનુભવ ચતુર્વેદી, ડો. ભાર્ગવ જોશી, ડો. ગૌરવ શાહ, ડો. હિતેશ પટેલ અને ડો. વિપુલ પટેલ ઍ ખ્ત્ ની બાયોટેકનોલોજી, ઍપ્લાઇડ સાયન્સ, મેનેજમેન્ટ અને આઈટી જેવા ક્ષેત્રોમાં સંશોધન અને ઍપ્લિકેશન પર થતી ક્રાંતિકારી અસરો પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડ્યો હતો.
સેમિનારના સમાપન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે અમેરિકાની વિખ્યાત કંપની ઘ્જ્ઞ્સ્ન્ણૂં, કેલિફોર્નિયા ના સીનિયર સાયન્ટિસ્ટ ડો. વિપુલ પટેલ ઉપસ્થિત રહ્ના હતા. તેમણે વૈશ્વિક સ્તરે, ખાસ કરીને અમેરિકામાં ખ્ત્ ક્ષેત્રે થઈ રહેલા નવા સંશોધનો અને ભવિષ્યની તકો વિશે વિદ્યાર્થીઓ સાથે જીવંત સંવાદ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના આચાર્ય ડો. સ્નેહલ જોશી ના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. આ સેમિનાર ખ્ત્ ના ભવિષ્ય માટે અને વિજ્ઞાન-ટેકનોલોજીના સમન્વય માટે ઍક માર્ગદર્શક પ્લેટફોર્મ સાબિત થયો હતો.
