Vishesh News »

સંજાણમાં નાના ભુલકાઅોઍ રમઝાન માસ દરમ્યાન રોઝા રાખ્યા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા.૧૦ ઃ સંજાણમાં મુસ્લિમ સમુદાય દ્વારા ધોમધખતા તાપની પરવા કર્યા વિના રોઝદારો પોતાના રબને રાજી રાખવા માટે અને પોતાના પર ફર્જ થયેલા રોઝા રાખી પોતાના રબની ખુશનુદી પ્રા કરી પવિત્ર રમઝાન માસના રોઝાની શરુઆત થતા જ નાના ભુલકાઓઍ પણ રાખ્યો હતો. જેમાં ૪ વર્ષની રુકૈયા ફહિમઍ ૨૭ મો રોઝો રાખ્યો જયારે ૭ વર્ષની ગોવ્હર ફાહિમ, ૬ વર્ષના હાસિબ ઉમર તથા ૭ વર્ષના સમર ઉમર આખા માસના રોઝા રાખ્યા છે.