Vishesh News »

કપરાડાથી ૧૦ વર્ષ પહેલા ચોરાયેલી બાઇક સાથે વાપીથી ઍક ઝડપાયો

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) સેલવાસ,તા.૨૯ઃ કપરાડા વિસ્તારમાંથી ૧૦ વર્ષ પહેલા ચોરાયેલા બાઈક સાથે ઍક આરોપીને ઍસ ઓ જી પોલીસે વાપી જીઆઇડીસી ના ગુંજન વિસ્તારમાંથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાય છે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે વલસાડ જિલ્લા પોલીસની ટીમ લોકસભાની ચૂંટણી ને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ બની રહે જે અંગે ગુનાહિત -વૃત્તિઓ અટકાવવા માટે ની કામગીરી કરી રહ્ના હતા તે દરમિયાન બાતમી મળી હતી કે વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ જુના હાઉસિંગ બોર્ડ પાસેની ફુલ હાર નું વેચાણ કરતી દુકાન સામે ઍક અજાણ્યો ઈસમ વગર નંબરની બાઈક લઈને ફરી રહ્ના છે આથી પોલીસે બાતમી વાળા સ્થળે પહોંચી વગર નંબરની ત્ર્ફૂશ્વં ત્ર્ંઁર્ફુ સ્ન્ષ્ટશ્રફૂઁફુંશ્વ સાથે આરોપી આશિષ નંદલાલ રાજબર ઉંમર વર્ષ ૨૫ રહે વાપી જીઆઇડીસી ગુંજન ના જુના હાઉસિંગ બોર્ડ બિલ્ડીંગ નંબર ૧૫ ના રૂમ નંબર ૩૩૩ માં રહે છે જે મૂળ ઉત્તર -દેશના ગાજીપુર નો રહેવાસી છે જેઓઍ ૧૦ વર્ષ પહેલા કપરાડા વિસ્તારમાંથી આ બાઈક ચોરી કરી હોવાનું હાલમાં ઍસઓજી પોલીસ જણાવી રહી છે અને તેઓઍ આ ૧૦ વર્ષ જૂના બાઈક ચોરીના કેસનો ગુનો ઉકેલો હોવાનું બહાર આવ્યું છે