Vishesh News »

આજે યુ.આઇ.ઍ.ની ચૂંટણી યોજાશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૨૦ ઃ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનની ચૂંટણીમાં યુવા ઇન્ડસ્ટ્રીયલ પેનલ ના ૧૫ ઉમેદવારો ની ટીમ ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટના સર્વાંગી વિકાસના મંત્ર સાથે ચૂંટણી લડી રહી છે જોકે અન્ય પ્રતિસ્પર્ધી બે પેનલો દ્વારા યુવા ટીમના કેટલાક ઉમેદવારો તેઓની સાથે હોવાનો દાવો કરી બેનર માં તેઓના ફોટા સાથે પ્રસિદ્ધિ કરી ઉદ્યોગકારોને ભ્રમિત કરી રહ્ના હોવાનું જાણવા મળી રહ્નાં છે જેની સામે યુવા ઇન્ડસ્ટ્રીયલ ટીમના ઉમેદવારોઍ સંમતિ દર્શાવી તેઓ ફક્તને ફક્ત યુવા ઇન્ડસ્ટ્રીયલ ટીમ નાજ ઉમેદવાર હોવાનું સ્પષ્ટ કરી પ્રતિસ્પર્ધી પેનલના તર્કટને ખુલ્લું પાડ્યું હતું. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનની ચૂંટણીમાં યુવા ઇન્ડસ્ટ્રીયલ પેનલના ૧૫ ઉમેદવારો ની ટીમ ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટ ના સર્વાંગી વિકાસના મંત્ર સાથે ચૂંટણી લડી રહી છે. જોકે અન્ય પ્રતિસ્પર્ધી બે પેનલો દ્વારા યુવા ટીમના કેટલાક ઉમેદવારો તેઓની સાથે હોવાનો દાવો કરી બેનર માં તેઓના ફોટા સાથે પ્રસિદ્ધિ કરી ઉદ્યોગકારોને ભ્રમિત કરી રહ્ના હોવાનું જાણવા મળી રહ્નાં છે જેની સામે યુવા ઇન્ડસ્ટ્રીયલ ટીમ ના ઉમેદવારોઍ સંમતિ દર્શાવી તેઓ ફક્તને ફક્ત યુવા ઇન્ડસ્ટ્રીયલ ટીમના જ ઉમેદવાર હોવાનું સ્પષ્ટ કરી પ્રતિસ્પર્ધી પેનલના તર્કટને ખુલ્લું પાડ્યું હતું હવે આવતીકાલે સવારે યુઇઍ ની ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયા થવા જઈ રહી છે ત્યારે ગત બે વર્ષની કામગીરીને જોતા ચૂંટણી માત્ર પ્રક્રિયા બની રહેશે તેવું જણાઈ રહ્નાં છે કારણ કે પ્રતિસ્પર્ધી પેનલના ઉમેદવારો કે જેવો ઉદ્યોગોના હિતમાં સંસ્થામાં સભ્ય બનવાનો દાવો કરી રહ્ના છે તેઓ સ્વયં મનોમંથન કરે કે તેઓનું ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટના વિકાસમાં કેટલું યોગદાન છે. ચૂંટણી વખતે મોટા મોટા વાયદાઓ અને ઉદ્યોગકારોને ભ્રમિત કરવા તરકટ રચનાર પ્રતિસ્પર્ધી પેનલના ઉમેદવારો ચૂંટણી બાદ બે વર્ષ સુધી ગાયબ થઈ જતા હોય છે. અને હાલ ચૂંટણીમાં તેઓઍ ઍસ્ટેટના વિકાસ માટે જે વાયદાઓ કર્યા છે તેની માટે નાણાકીય ભંડોળ ક્યાંથી આવશે તેની પણ તેઓઍ સ્પષ્ટતા કરવી જોઈઍ અને જો ઍસ્ટેટમાં તેઓનો દબદબો હોય તો ૧૫ ઍક્ઝિક્યુટિવ પેનલ માટે પુરા ઉમેદવારો શા માટે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતારી શક્યા નથી ટૂંકમાં યુઆઇઍ સંસ્થામાં સર્વ સંમતિથી ૧૫ ઍક્ઝિક્યુટિવ મેમ્બરોની પેનલ બને અને સૌ સાથે મળીને ઍસ્ટેટના હિતમાં કામ કરે તેવું પ્રતિસ્પર્ધી પેનલના ઉમેદવારો ઇચ્છતા ન હોય ઍવું ઉદ્યોગકારમાં ચર્ચા રહ્નાં છે અને ફક્ત ચૂંટણી યોજાઈ તે માટે ઉમેદવારી કરી યુવા ટીમ સામે પછડાટ ખાય ફરી બે વર્ષ માટે અજ્ઞાતવાસમાં ચાલી જશે હવે આજે જ્યારે મતદાન પ્રક્રિયા થવા જઈ રહી છે. ત્યારે મોડી સાંજે પરિણામ જાહેર થયા બાદ યુવા ઇન્ડસ્ટ્રીયલ ટીમનો ઍક તરફી વિજય નિડ્ઢિત હોવાનું મનાઈ રહ્નાં છે. સાચું ચિત્ર પરિણામ જાહેર થયા બાદ જાણી શકાશે.