Vishesh News »

ગુંદલાવમાં બાપ-દીકરાઍ ટ્રક ચાલકને માર મારતા ત્રણેયની ધરપકડ કરાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૦ ઃ ગુંદલાવનો સસ્પેન્ડ જી.આર.ડી. જવાન અને પુત્ર અને મિત્રઍ ટ્રક ચાલકને મારવની ઘટનામાં ટ્રક ચાલકે ફરિયાદ નોંધાતા પોલીસે જીઆરડી જવાન અને તેના બે પુત્રોની ધરપકડ કરી જેલમાં ધકેલ લીધા હતાં. વલસાડ નજીકના ગુંદલાવ વિસ્તારમાં રહેતો અને સસ્પેન્ડ જીઆરડી તરીકે ફરજ બજાવતો ઍલ.પી.યાદવ નામનો ઈસમ તેને પુત્ર અને મિત્ર બે દિવસ અગાઉ ગુંદલાવ વિસ્તારમાં રહેતો અને ટ્રાન્સપોર્ટનું કામ કરતો રાજેશભાઈ મલાર બે દિવસ અગાઉ ગુંદલાવ હાઇવે પર પોતાની ટ્રક લઈને જતી વખતે ઍલ.પી. યાદવ ટ્રક ચાલક રાજેશ મલારને અટકાવી ઘરના ભાડા બાબતે બોલાચાલે કરી ઍલ.પી. યાદવ તેનો પુત્ર અને મિત્રઍ ટ્રક ચાલક રાજેશ મલારને જાહેર રોડ પર માર મારવા અંગે ટ્રક ચાલક રાજેશ રામજી મલ્લાઍ વલસાડ રૂરલ પોલીસ મથકમાં સસ્પેન્ડ જી.આર.ડી જવાન લક્ષ્મી શંકર ઉર્ફે ઍલ.પી. પુરનવાસી યાદવ અને તેના બે પુત્રોમાં યસ યાદવ અને રાજ યાદવ ત્રણે રહે. રામનગર બ્રિજભૂમિ ઍપાર્ટમેન્ટ ફલેટ નંબર ૩૦૫ વેજલપુર વલસાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે બાપ દીકરાની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.