Vishesh News »

રાજ્યના રોજગાર વિકાસ મંત્રીના હસ્તે બિલપુડીથી મોબાઇલ મેડિકલ યુનિટને લીલી ઝંડી અપાઇ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ,તા.૧૬ઃ ધરમપુર તાલુકાના બિલપુડી ગામે થી ગુજરાત સરકાર ની યોજના ભ્પ્ - થ્ખ્ફપ્ખ્ફ પ્રોગ્રામ ની રાજ્યના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર વિકાસના મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર દ્વારા મોબાઈલ મેડિકલ યુનિટ ને લીલી જંડી આપી ઇનોગ્રેશન કરવામાં આવ્યું જે પ્રસંગે વલસાડ જિલ્લાના કલેક્ટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા પોલીસ વડા ડૉ. કરન સિંહ વાઘેલા હાજર રહ્ના હતા. ભ્સ્વ્ઞ્ ના ૧૮ ગામમાં પ્પ્શ્ લ્ત્ઝ઼ણ્શ્પ્ગ્ખ્ય્ દ્વારા બીપી ઈન્સ્ટ્રુમેન્ટ (મેન્યુઅલ) ડીજીટલ બીપી ઈન્સ્ટ્રુમેન્ટ, ગ્લુકોમીટર, માઈક્રોસ્કોપ. તમામ પ્રકારની દવાઓ અને ફર્સ્ટ ઍડની સુવિધા લેબોરેટરી દ્વારા લોહીની તપાસ જેમાં હિમોગ્લોબિન, આરબીઍસ, મેલેરિયા ટેસ્ટ, ગર્ભાવસ્થા પરિક્ષણ, પેશાબની નિયમિત તપાસ અને પેશાબની માઇક્રોસ્કોપી, આરબીસી અને ડબલ્યુબીસી ગણતરી, પ્લેટલેટ ગણતરી કરી આપવામાં આવશે.