Vishesh News »

આજે બોર્ડની ધો. ૧૦ ની પરીક્ષામાં ૬૨૪ અને ધો. ૧૨ માં ૧૫૦ ગેરહાજર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૫ ઃ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલી રહેલી ધો. ૧૦ સામાજિક વિજ્ઞાનમાં ૨૮૩૩૭ માંથી ૨૭૭૬૧ હાજર જ્યારે ૫૭૬ ગેરહાજર ધો. ૧૨, મનોવિજ્ઞાન વિષયમાં ૩૨૪૯ માંથી ૩૧૮૭, વિદ્યાર્થી હાજર અને ૬૨ ગેરહાજર, ધોરણ ૧૨ જીવ વિજ્ઞાન ૪૩૦૧ માંથી ૪૨૧૩ હાજર અને ૮૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્ના હતા. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે ધોરણ ૧૦ની સામાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષામાં ૨૮૩૩૭, વિદ્યાર્થીઓમાંથી ૨૭૭૬૧ વિદ્યાર્થીઓ હાજર રહ્નાં. જ્યારે ૫૭૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્ના હતા. જ્યારે બપોર બાદ ત્રણ કલાકે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાન વિષયમાં કુલ ૩૨૪૯ વિદ્યાર્થીઓમાંથી ૩૧૮૭ વિદ્યાર્થીઓઍ પરીક્ષા આપી. જ્યારે ૬૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્ના હતા. ધોરણ ૧૨ જીવ વિજ્ઞાન વિષયમાં ૪૩૦૧ વિદ્યાર્થીઓમાંથી ૪૨૧૩ વિદ્યાર્થીઓ હાજર, જ્યારે ૮૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્ના હતાં. વલસાડ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે.