Vishesh News »

વલસાડમાં અનંત પટેલનું કોîગ્રેસીઅોઍ સ્વાગત કર્યુ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૩ ઃ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્ના છે ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા કેટલાક ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વાસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ઍવા અનંત પટેલને કોંગ્રેસ પક્ષમાંથી વલસાડ-ડાંગ બેઠકના ઉમેદવાર તરીકે જાહેરાત કરતા આદિવાસીઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશીને લહેર ફરી ઉઠી હતી. ત્યારે આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર કોંગ્રેસના વલસાડ બેઠકમાં ઉમેદવાર અનંત પટેલ આવતા જિલ્લા કોંગ્રેસ દ્વારા ઢોલ નગારા સાથે તેમનું જીલ્લા કોîગ્રેસ પ્રમુખ અને તેમની ટીમ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કોîગ્રેસના ઉમેદવાર અનંત પટેલે આગામી ચૂંટણીમાં કોંગ્રેસમાંથી રિસાયેલા કે પક્ષમાંથી નિષ્ક્રિય બનેલા કાર્યકર્તાઓ હોદ્દેદારોને મનાવવામાં આવશે.