Vishesh News »

બુરવડમાં સળગી ગયેલ ઘર માલિકની સમાજ સેવકોઍ સેવા પૂરી પાડી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) નાનાપોîઢા, તા. ૧૦ : કપરાડા તાલુકાના બુરવડ ગામે ઘેર સળગી જવાથી જે ઘરના માલિકને સમાજ સેવકોઍ મુલાકાત કરી સેવા પૂરી પાડી હતી. બુરવડ ગામે ઘરમાં અચાનક આગ લાગી હતી. જેથી આખા ઘરમાં આગ લાગતા તમામ પ્રકારની ઘર વખરી તેમજ અન્ય સરસામાન સળગીને રાખ થઈ ગયું હતું. આ ઘટના દરમ્યાન લોકો દોડી આવ્યા હતા. પરંતુ આગને કોઈ કાબુમાં લઈ શક્યા ન હતા. જ્યારે આ ઘર સળગી જતાં ઘર માલિક પરિવાર બેઘર બનતા તેમની મદદે જિલ્લા પંચાયત સભ્ય, સરપંચ અને નાના પોઢા ઇલેક્ટ્રોનિક દુકાનદાર આવ્યા હતા. જિલ્લા પંચાયત કરચોંડ સભ્ય ભગવાનભાઈ ઍસ. બાંતરી અને સાથે જે જરુર પડતા સામાન આપવામા આવ્યું. બુરવડ ગામના સરપંચ જાનેભાઈ અને ગામના આગેવાન હાજર રહ્ના. અંબિકા ઈલેકટોનિક નાનાપોઢો માલિક પણ હાજર રહી મદદ રૂપ બન્યા હતા.