Vishesh News »

કરચોîડની મહિલાઅોને સાડી, બાળકોને કપડા વિતરણ કરાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) કપરાડા, તા. ૧૦ : કરર્ચોડ ગામે મહીલાઓને સાડી અને બાળકો માટે કપડાં વિતરણ કરાયા મહાશિવરાત્રીના પર્વ તેહવાર નિમિત્તે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હરીશ આર્ટ દ્વારા કપરાડા તાલુકાના કરર્ચોડ ગામે ૮૦ મહિલાઓને સાડીઓ વિતરણ કરવામાં આવી હતી જ્યારે નાના બાળકો માટે કપડા અને મીઠાઈ વિતરણ કરવામાં આવ્યા હતા હરીશ આર્ટ દ્વારા વધુમાં જણાવ્યું કે કપરાડામાં હજુ પણ કેટલાક ઍવા વિસ્તારમાં લોકો આજે પણ ગરીબીની રેખા નીચે જીવી રહ્ના છે ઍવા વિસ્તારમાં દાનવીરો આગળ આવવા જોઈઍ અને ગરીબ વર્ગના લોકો છે તેમને મદદરૂપ થવું જોઈઍ જેથી કરીને તેમને ઍક સહાયરૂપ મદત મળે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હરીશભાઈ પટેલ ઍક્સ આર્મી રતનકુમાર અને ગામની મહિલાઓ અને નાના બાળકો ઉપસ્થિત રહ્ના હતા.