Vishesh News »

મેડીકલ વેસ્ટનું દુષણ આહવામાં પણ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સાપુતારા, તા. ૦૧ ઃ ડાંગ જિલ્લાનાં આહવા સિવિલ હોસ્પિટલની સામે આવેલ ક્વાર્ટરની પાછળની ભાગે ઍક્સપાયર થઈ ગયેલ સરકારી દવાઓનો જથ્થો મોટા પ્રમાણમાં ફેંકી દેવામાં આવેલ છે.ત્યારે આ મેડિકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકી દેવામાં આવતા, મૂંગા પશુઓ તે મેડિકલ વેસ્ટ ને ખાઈ રહ્ના હોય તેવા દ્રશ્ય પણ સર્જાતા જોવા મળી રહ્ના છે.જેના કારણે આરોગ્ય વિભાગની બેદરકારી સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે. આ મેડિકલ વેસ્ટ યોગ્ય નીતિ નિયમ અનુસાર માનવ વસવાટથી દૂર નાશ કરવાનો હોય છે.પરંતુ અહીં તાલુકા તથા જિલ્લા આરોગ્ય વિભાગની બેદરકારીને કારણે સિવિલ હોસ્પિટલનો ઍક્સપાયર(અનુ. પા.નં. ૭ પર)