Vishesh News »

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપીની લાયન્સ ક્લબ ઓફ નાઈસના પ્રમુખ શૈલેષ મહેતા, સંજીબ દેબની હાજરીમાં બ્લાઇન્ડ ફૂટબોલ ટીમ વલસાડને ટી-શર્ટ અને શૂઝ દાનમાં આપ્યા હતા. ટુર્નામેન્ટ ૧લી અને ૨જી માર્ચે અમદાવાદ ખાતે યોજાશે. પ્રોજેક્ટ સ્પોન્સરર દિકિના પંચાલ ક્લબના નવા સભ્ય અને બળવંત તયલ ક્લબના ચાર્ટર્ડ સભ્ય બંને દાતાઓનો સહકાર મળ્યો હતો