Vishesh News »

વલસાડમાં ઈલેકટ્રોલ બોન્ડમાં ભ્રષ્ટાચાર સામે કોîગ્રેસના દેખાવ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૬ ઃ ભાજપ સરકારે ઇલેક્ટ્રોરલ બોર્ડની આડમાં ભ્રષ્ટાચાર કર્યા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા ઇલેક્ટ્રોન બોન્ડ રદ કરતો આદેશ કરતા આજરોજ પ્રદેશના પ્રમુખના આદેશ મુજબ વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર ઇલેક્ટોરલ બોન્ડમાં થયેલા ભ્રષ્ટાચારને સામે લાવવાની માંગણી સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી ભાજપ સરકાર દ્વારા ઇલેક્ટોરલ બોર્ડની કાળમાં ભ્રષ્ટાચાર કર્યા બાદ ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા ઇલેક્ટ્રોરલ બોન્ડ રદ્દ કરતો ચુકાદો જાહેર કર્યો હતો. ઇલેક્ટ્રોરલ બોન્ડની આડમાં ગ્થ્ભ્ પાર્ટીઍ કરેલા ભ્રષ્ટાચાર ઉજાગર કરવા ગુજરાતના દરેક જિલ્લાઓમાં યુથ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યા છે.જેના સંદર્ભે આજરોજ પ્રદેશ યુદ્ધ કોંગ્રેસના પ્રમુખના આદેશ મુજબ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસે કાર્યાલય પર અત્યાર સુધી ભાજપ સરકારે ઇલેક્ટ્રોનિક બોન્ડની આડમાં કરેલા ભ્રષ્ટાચાર ઉજાગર કરવા યુથ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા ઇલેક્ટ્રોરલ બોન્ડ રદ્દ કરતો ચુકાદો જાહેર કર્યો હતો. ઇલેક્ટ્રોરલ બોન્ડની આડમાં ગ્થ્ભ્ પાર્ટીઍ કરેલા ભ્રષ્ટાચાર ઉજાગર કરવા ગુજરાતના દરેક જિલ્લાઓમાં યુથ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેને લઈને વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વલસાડ કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે ઇલેક્ટ્રોરલ બોન્ડની આડમાં ભાજપે કરેલા ભ્રષ્ટાચાર ઉજાગર કરવા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ કુંજાલી પટેલની આગેવાનીમાં કાર્યક્રમ આપવા આવ્યો હતો. જેમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઇ પટેલ સહિત વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ, મહિલા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો સભ્યો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્ના હતા.