Vishesh News »

વાપીની સમર્પણ જ્ઞાન સ્કુલમાં પતંગોત્સવ ઉજવાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૨ ઃ વાપી ખાતે આવેલ સીબીઍસસી સ્કૂલ સમર્પણ જ્ઞાન સ્કૂલમા પ્રિ –પ્રાયામરીના નાના ભુલકાઓનો ઉલ્લાસ પૂર્વક મકરસંક્રાંતી પર્વ ઉજવાયો. જેમા બાળકોઍ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ તહેવાર નિમિત્તે બાળકોને સાદા કાગળમાથી પતંગ બનાવતા શિખવવામા આવ્યુ હતુ. સ્કૂલ -ાંગણમા બાળકોઍ સુંદર અને રંગ બેરંગી પતંગ ચગાવી હતી.ઍ ર્દ્શ્ય ખુબ જ રંગીન અને મનમોહક જણાઇ રહ્ના હતુ. આ આથે બાળકોને તલ – ગોળના લાડુનુ વિતરણ કરાયુ તેમજ ઍ લાડુ ખાવાના મહત્વ પણ કહેવામા આવ્યા હતા. આ સમગ્ર કાર્ય શાળાના ફાઉંડર ર્ટ્સ્ટી લાયન મૂકેશ પટેલ અને સ્કૂલ ચેઅરપર્સન લાયન હિના પટેલના માર્ગદર્શન હેઠળ કરવામા આવ્યુ હતુ. બાળકોઍ પતંગ ચગાવી પર્વની મોજ માણી હતી.