Vishesh News »

રિન્યૂઍબલ ઍનર્જી ક્ષેત્રે વિકાસ થઇ રહ્ના છેઃ કનુભાઇ દેસાઇ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વાપી,તા.૧૧ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ન્સ્ઞ્ઞ્લ્૨૦૨૪ અંતર્ગત કેઍફકેન્દ્ર અને રાજ્યના મંત્રી ઓ તથા દેશ-વિદેશથી પધારેલ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત ઙ્કય્ફૂઁફૂર્રૂણુશ્રફૂ ચ્ઁફૂશ્વક્કિં - ર્ભ્ીદ્દર્ત્ર્રૂક્ક દ્દં ર્ી લ્્યસ્ર્ન્દ્દીજ્ઞ્ઁર્ીણુશ્રફૂ જ્્યદ્દ્યશ્વફૂઙ્ખ સેમિનારમાં ઉપસ્થિત રહ્ના હતા. આ પ્રસંગે મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિન્યૂઍબલ ઍનર્જી ક્ષેત્રે વિવિધ પ્ંશ્ સંપન્ન કરવામાં આવ્યા હતા. આ સેમિનાર મા ગુજરાત સરકાર ના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ઍ રીન્યુવેબલ ઍનર્જી ક્ષેત્રે ગુજરાતમાં થઈ રહેલા વિકાસ અંગે સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી ઍ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીઍ પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં નિર્માણ કરેલ ઍશિયાના સૌથી વિશાળ સોલર પાર્કનો સંદર્ભ આપીને જણાવ્યું હતું કે, રિન્યુઍબલ ઍનર્જીથી સસ્ટેનેબલ ફ્યુચરની લીડ લેવા ગુજરાત કટિબદ્ધ છે. તેમણે કચ્છના ખાવડામાં નિર્માણ પામી રહેલ વિશ્વના સૌથી મોટા ૩૦ ઞ્ષ્ સોલર અને વિન્ડ ઍનર્જી પાર્ક અંગે સૌ મહાનુભાવોને માહિતીગાર કર્યા હતા. તેમણે રિન્યુઍબલ ઍનર્જી ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત દેશમાં અગ્રેસર હોવાનું જણાવી ‘‘અમૃત ઉર્જામય ગુજરાતથી અમૃત ઉર્જામય ભારત’’ બનાવવા માટે આ સેમિનારને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.