Vishesh News »

વલસાડના નવનિયુકત કલેક્ટરે હવાલો સંભાળ્યો

(દમણગંગા ટાઈમ્સ) વલસાડ, તા. ૦૪ ઃ વલસાડના નવનિયુક્ત કલેક્ટરશ્રી આયુષ ઓક (ત્ખ્લ્)ઍ આજરોજ વલસાડ જિલ્લાનો પદભાર સંભાળી લીધો છે. સૌ અધિકારીગણ, કર્મચારીગણ અને મુલાકાતીઓઍ નવનિયુક્ત કલેક્ટરને મળીને શુભેચ્છાઓ પાઠવી હતી અને વલસાડ જિલ્લા વિશે પ્રાથમિક રીતે અવગત કર્યા હતા. આ અગાઉ, તેઓ સુરત જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.