Vishesh News »

આંતરરાષ્ટ્રીય કક્ષાનો જ્ઞ્દ્દજ્ઞ્ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન હાઈડ્રોજન ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહિત આપતું બજેટ ઃ મિતેશ દેસાઇ

આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવેલ બજેટ આજ સુધીનું સૌથી મોટું અને વિકાસશીલ બજેટ છે જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો જ્ઞ્દ્દજ્ઞ્ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થશે ગ્રીન હાઈડ્રોજન ન્યુ રોઝ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહિત કરાશે જેને લઈ ગુજરાતના દરેક વિસ્તારમાં વિકાસ અને તમામ લોકોને રોજગારી પણ ભરપૂર મળશે જ્યારે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને પણ મજબૂત કરાશે તમામ બાબતો આજના બજેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આવરી લેવાતા ગુજરાત રાજ્યનું આજ સુધીનું સૌથી સુંદર અને સમતુલ તેમજ પ્રજાલક્ષી વિકાસલક્ષી બજેટ છે જેને વાપી વાસીઓ જ નહીં સમગ્ર રાજ્યના લોકો વધાવી રહ્ના છે.