Vishesh News »

વલસાડ જિલ્લા ‘આપ’નું કલેક્ટરને આવેદનપત્ર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૩૦ ઃ આજ રોજ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વલસાડ જિલ્લા મેડિકલ કોલેજમાં ચાલતા ફગ્ચ્પ્લ્ કોર્ષ અંતર્ગત જે રેસીડેંન્ટ ડૉકટરને જે મળવા પાત્ર સ્ટાઈપેન માટે અને વલસાડ જિલ્લા માં ઍમની સીટ અન્ય સ્થાને ખાશેડવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લા ઉપ પ્રમુખ જીજ્ઞેશ ગોહિલ, ઍસ. સી. પ્રમુખ કૌશિક ઝાકિયા, મહામંત્રી શૈલેષ ત્રિપાઠી, પંકજ પટેલ, તાલુકા પ્રમુખ રાજુ પટેલ, યુવા પ્રમુખ જયેશ પટેલ અને અન્ય કાર્યકર્તા હાજર રહ્ના હતાં.