Vishesh News »

મગોદ ડુંગરીની સરકારી મા. શાળામાં ધ્વજવંદન કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૯, વલસાડ તાલુકાના મગોદ ડુંગરી ગામે આવેલી સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા તથા પ્રાથમિક શાળામાં ૭૫ માં પ્રજાસત્તાક દિને ધ્વજ વંદન કરીને ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરાયો હતો. આ સંભારમના પ્રમુખ વિનય ડી ટંડેલ મુખ્ય મહેમાન તરીકે હિરેનભાઇ ટંડેલ અતિથિ વિશેષ તરીકે નયનભાઈ અને સતિષભાઈ વિજયભાઈ હાજર રહ્ના હતા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શ્રીરામ તથા આઝાદીની થીમ પર ૧૨ કુર્તીઓ રજૂ કરી હતી. ધ્વજ વંદન કાર્ય ક્રમમાં ગામજનોઍ કાર્યક્રમમાં હાજરી આપી હતી.