Vishesh News »

મોટાપોîઢાની અખંડ કન્યા વિદ્યાલયમાં ધ્વજવંદન કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૯, શ્રી અખંડ કન્યા વિદ્યાલય મોટાપોંઢા હાઈ્કૂલમાં વલવાડા નિવાસી નરેશભાઈ પરાગજી દેસાઈના હસ્તે ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ના દિવસે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેશભાઈઍ આ પવિત્ર અવસરે સ્કૂલના વિદ્યાર્થીઓને અભિનંદન આપી તેમની અને ભારતદેશ ની પ્રગતિ માટેની શુભેચ્છા આપી હતી. સ્કૂલના ટ્રસ્ટી મંડળ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પુષ્પગુચ્છ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.