વાંસદાનો યુવાન ફત્પ્ખ્લ્ દિરાંગમાં યોજાનાર પર્વતારોહણમાં તિરંગો લહેરાવશે
- byDamanganga Times
- 02 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા. ૦૧ ઃ વાંસદા તાલુકાના કેવડી ગામના વિનોદભાઈનો દીકરો અર્પણકુમાર તોરણીયા ડુંગરથી પર્વતારોહણની શરૂઆત કરી હાલ ડિગ્રી કોલેજ રાજપીપળા નર્મદા ફઘ્ઘ્ ્યઁજ્ઞ્દ્દ થી માઉન્ટ આબુ પર્વતારોહણ લઈ છેક લ્ભ્ન્ ઍડવેન્ચર કોર્સ અરુણાચલ પ્રદેશ (પ્)-૦૬ ૩૧ મે ૨૦૨૬ થી ૦૯ જૂન ૨૦૨૬ દરમિયાન ફત્પ્ખ્લ્ દિરાંગ ખાતે યોજાનાર પ્રવતારોહણ માં તિરંગો લહેરાવશે.
વિશેષ ન્દ્દ. ડૉ. વિજય પટેલ સ્ન્ંસ્ન્ જણાવે છે કે અર્પણકુમાર વિનોદભાઈ ચૌધરી આ કોર્સમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ ઍન્ડ ઍલાઇડ સ્પોર્ટ્સ (ફત્પ્ખ્લ્) દિરાંગ (અરુણાચલ પ્રદેશ) ખાતેનો સ્પેશિયલ ઍડવેન્ચર કોર્સ ઍક ટૂંકો અને બહુ-વિષયક કાર્યક્રમ છે (સામાન્ય રીતે ૧૦ થી ૧૪ દિવસનો), જે વ્યક્તિમાં સર્વાઇવલ (જીવંત રહેવાની કળા), સહનશક્તિ અને નેતૃત્વના ગુણો વિકસાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રાલય (પ્જ્ઞ્ઁજ્ઞ્સ્ન્દ્દશ્વક્ક ંશ્ ઝ઼ફૂશ્ફૂઁણૂફૂ) હેઠળ કાર્યરત આ કોર્સ અનોખી રીતે જમીન, હવા અને પાણીની પ્રવૃત્તિઓ જેવી કે ટ્રેકિંગ, ઓબ્સ્ટેકલ કોર્સ (અવરોધ પાર કરવા), રિવર રાફિંટગ અને રોક ક્લાઇમ્બિંગ (ખડક ચઢાણ)ને ઍકસાથે સાંકળે છે. જમીન ટ્રેકિંગ, કૃત્રિમ દિવાલ પર ચઢાણ, અને દોરડાના અવરોધો પાર કરવાની તાલીમ. પાણીં કામેંગ નદીમાં વ્હાઇટ-વોટર રાફિંટગ અને પાણીમાં બચાવ માટેની પ્રાથમિક તાલીમ. સર્વાઇવલ ટ્રેનિંગ (બચાવ તાલીમ)ૅં જંગલ/નિર્જન વિસ્તારમાં જીવિત રહેવાની પ્રાથમિક તાલીમ, તંબુ લગાવવો, અને શિબિર કુશળતા (કેમ્પક્રાફટ). આમ વિશિષ્ટ સાહસીક તાલીમ પસંદગી માટે પુરાણી પરિવાર, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પી.વી. આચાર્ય સર, ફઘ્ઘ્ ઓફિસર ન્દ્દ. ડૉ. વિજય પટેલ તથા સારસ્વત સ્ટાફ મિત્રોઍ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.
