Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડની જયવી ભાનુશાલીઍ મહારાષ્ટ્રની કુડો નેશનલ ચેમ્પિ.માં ગોલ્ડ મેડલ જીત્યો

વલસાડની જયવી ભાનુશાલીઍ મહારાષ્ટ્રની કુડો નેશનલ ચેમ્પિ.માં ગોલ્ડ મેડલ જીત્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૫ ઃ મહારાષ્ટ્રમાં ઍન. ઍસ. બી. બોયઝ મીલેટરી સ્કૂલ ઍન્ડ જુનિયર કોલેજ ફુલગાવ હવેલી પુને માં ૪દ્દત્ર્ કુડો નેશનલ ચેમ્પિયનશિપ કપ ૨૦૨૬-૨૭ ટુર્નામેન્ટનું આયોજન કરતા  દેશભરના ૧૦૦૦ કરતાં વધારે સ્પર્ધકોઍ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં  વલસાડની જયવી ભાનુશાલી ઍ અન્ડર ઇલેવન યર્સ  ગ્રુપ, -૩૩ ત્ત્િં ની કેટેરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ વર્ષ જૈવીનું સતત ચોથા વર્ષે  નેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીત્યો છે.  મહારાષ્ટ્રમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ બોયઝ મીલેટરી સ્કૂલ ઍન્ડ જુનિયર કોલેજ ફુલગાવ હવેલી પુનેમાં ૪દ્દત્ર્ કુડો નેશનલ ચેમ્પિયનશિપ કપ ૨૦૨૬-૨૭ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં દેશભરના ૧૦૦૦ કરતાં વધારે સ્પર્ધકોઍ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં વલસાડ ના બાળકોઍ ભાગ લીધો હતો. આ કુડો ટુર્નામેન્ટ નું આયોજન કુડો ઇન્ડિયા ના ફાઉન્ડર હેન્સી  મેહુલ વોરા અને રેન્સી શ્રી વિસ્પી ખરાડી દ્વારા કરવામાં આવે છે. 

જેમાં આ વર્ષે વલસાડની જયવી ભાનુશાલીઍ અન્ડર ઇલેવન યર્સ (શ્-૧૧ ક્કશ્વસ્ન્) ગ્રુપ, -૩૩ ત્ત્િં ની કેટેરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ વર્ષ જૈવીનું સતત ચોથું વર્ષ હતું જેમાં ઍણે નેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીત્યો છે અને આ વર્ષે ગુજરાત રાજ્ય (૭૫ દ્દંર્દ્દીશ્ર ૃફૂર્ફુશ્રસ્ન્ ) બીજા ક્રમે આવ્યું છે. 

જયવી ભાનુશાલી વલસાડ નગરપાલિકા ના સ્પોટ કોમ્પ્લેક્સ, ડી ઍમ ડી જી સ્કુલ, સરદાર માર્કેટ, માં આ માર્શલ આર્ટ્સ ની તાલીમ સેન્સેય તરુણ ઢિમ્મર અને સેન્સેય  મયુર વનેયા પાસેથી છેલ્લા ૩ વર્ષોથી રેન્સી   વિસ્પી ખરાડીના માર્ગદર્શન હેઠળ લેતી આવી છે.