ગણદેવીમાં જીઍનપીઍલ ક્રિકેટ ટુર્ના. સિઝન-૩ રમાઈ
- byDamanganga Times
- 16 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૧૫ ઃ પરીક્ષાઓ પૂરી થતાં પરિણામો આવી જતા યુવાનો ફરી પાછા રમતગમત તરફ પડ્યા છે ગણદેવી બંધારણ ક્રિકેટ ગ્રાઉન્ડ રાત્રે પણ છલકાઈ રહ્નાં છે ગણદેવી નગરપાલિકા િંઁષ્ટશ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ૩ નો શુભારંભ રાધે કૃષ્ણ ગ્રુપ દ્વારા કરાયો છે જીઍનપીઍલ ૧૯૯૮ દિવસ રાતની આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે છ ઓવર ની આંખ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે જે ટીમો ભાગ લઈ રહી છે તેમાં રોયલ ગાર્ડન ધબા આરકે ઇલેક્ટ્રોનિક્સ ફૈયા શિવ શક્તિ કાલા વોરિયર કિંગ્સ સાંઈ દર્શન અને નીલકંઠ ટીમોનો સમાવેશ થાય છે. રાત્રે મેળો જોવો જમે છે દિવસના ચાર વાગ્યાથી આ ટુર્નામેન્ટનો સાંજના પ્રારંભ થાય છે. શુભારંભ વિધિ નગરના સામાજિક અગ્રણીઓ પરેશભાઈ અદવયું ઉધર માસ્તર શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર હાર્દિક વૈદ્ય કોર્પોરેટર હિરેન ચલાવ્યા પિનાકીન પંડ્યા કાર્તિક ચાંપાનેરી અલ્લારખી સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટના મુખ્ય આયોજકોમાં વિશાળ રાણા મિત રાણા યુગ રાણા રાહુલ કંસારા અને નીલ રાણા સહિત ઍમની ટીમ મુખ્ય કાર્યરત છે આ ટુર્નામેન્ટ માટે યુવાનોમાં ખૂબ જ ઉત્સાહ પ્રવૃત્તિ રહ્ના છે. સમર વેકેશન હોય યુવક અને યુવતીઓ પણ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટની શરૂઆતમાં નીલકંઠ ઇલેવન અને કાલા વોરિયર્સ ઇલેવન વચ્ચે મુકાબલો થયો હતો બે દિવસ ચાલનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટ ભારે રસાકસીભરી દેખાઈ રહી છે.
