ઉમરગામ સ્થિત અંબાજી મંદિર ખાતે મુક્તેશ્વર મહાદેવનો ૩૮મો પાટોત્સવ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો હતો. આ પ્રસંગે વહેલી સવારે શિવ રુદ્રાભિષેક, વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ અને વિશેષ પૂજનવિધિનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોઍ હાજરી આપી
- byDamanganga Times
- 12 May, 2026
ઉમરગામ સ્થિત અંબાજી મંદિર ખાતે મુક્તેશ્વર મહાદેવનો ૩૮મો પાટોત્સવ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો હતો. આ પ્રસંગે વહેલી સવારે શિવ રુદ્રાભિષેક, વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ અને વિશેષ પૂજનવિધિનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોઍ હાજરી આપી ભગવાન મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
