વાપીની શ્રી વિદ્યા નિકેતન સ્કૂલના SSC અને HSC ના પરિણામો
- byDamanganga Times
- 08 May, 2026
દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ
વાપી , તા. ૦૭ ઃ શ્રી વિદ્યા નિકેતન સ્કૂલના લ્લ્ઘ્ અને ણ્લ્ઘ્ બોર્ડ માર્ચ ૨૦૨૬ ના પરિણામો અત્યંત આનંદ સાથે અને ગર્વથી જાહેરાત કરવામાં આવે છે કે અમારી શાળાના વિદ્યાર્થીઓઍ સખત મહેનત અને અથાગ પ્રયત્ન કરીને બોર્ડમાં ઝળહળીને શાળાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સખત મહેનતને સમર્પણ દ્વારા વધુ ઍક સફળતાનું શિખરપાર કર્યું છે.
ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ - ૧૦૦, ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ - ૮૫.૧૯ ટકા આવ્યું છે. જેમાં ૧) પ્રથમ ક્રમ દિપસા પટેલ (ગૃપ-ગ્ ૮૨.૪૩ ટકા ભ્ય્ ૯૧.૭૩) ૨) દ્વિતીય ક્રમ દિગંબર સિંહ (ગૃપ -ખ્ ૭૮.૬૯ ્રુ ભ્ય્ ૭૭.૪૫ ) ૩) તૃતીય ક્રમ ૅં નિલેશ સિંહ(ગૃપ -ખ્ ૭૭.૮૫્રુ ભ્ય્ ૭૨.૪૨) ૪) ચોથો ક્રમ ૅં સૈયદ યુસુફ અઝહર (ગૃપ -ગ્ ૭૭.૫૭્રુ ભ્ય્ ૮૪.૩૮) ૫) પાંચમો ક્રમ ૅં હેતી વિસાવાડીયા(ગૃપ -ખ્ ૭૭.૫૪્રુ ભ્ય્ ૭૧.૫૯)
ધોરણ ૧૦ પરિણામ શાળાનું પરિણામ૯૮.૮ ટકા આવ્યું છે. જેમાં ખ્૧ વિદ્યાર્થીઓમાં ૧) ગૌતમ કુમાર પ્રજાપતિ (૯૨. ૮૩્રુ ભ્ય્ ૯૭.૭૭) ૨) ધ્વનિ પટેલ ૯૮.૮૩ ્રુ ભ્ય્ ૯૬.૦૬) ૩)હર્ષિતા દુબે (૯૦.૬૭ ્રુ ભ્ય્ ૯૫.૯૦) ૪) હર્ષ નિષાદ(૯૦.૧૫ ્રુ ભ્ય્ ૯૫.૭૪ ) અને ખ્૨ ૧) ઍન્જલ ઉપાધ્યાય ( ૮૮.૫૦્રુ ભ્ય્ ૯૩.૬૨ ), ૧) રિયા કચ્છી ૮૮.૬૭્રુ ભ્ય્ ૯૩.૯૫ ), ૨) જેની પટેલ (૮૮ ્રુ ભ્ય્ ૯૩.૨૬ ), ૨) રેહાન આદિલ ખાન (૮૮ ્રુ ભ્ય્ ૯૩.૨૬ ), ઍની પટેલ ( ૮૫ . ૩૩ ્રુ ભ્ય્ ૯૦.૨૮), ૪) જીયા પટેલ (૮૫ . ૧૭ ્રુ ભ્ય્ ૯૦.૮), ૫) આયુષ વલાપરમબીલ (૮૫ ્રુ ભ્ય્ ૮૯.૮૯), ૫) પૃથા કંસારા (૮૫ ્રુ ભ્ય્ ૮૯.૮૯)
વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સખત મહેનતને સમર્પણ દ્વારા વધુ ઍક સફળતાનું શિખરપાર કર્યું છે.
શાળાના મેનેજિંગ / ડાયરેક્ટર ડો.મિત્તલ ધાખડાના માર્ગદર્શન અને શિક્ષકોના, વિદ્યાર્થીઓના અને વાલીઓના અથાગ પ્રયત્નથી આ સફળતા મેળવી શક્યા છે. તમામ વિદ્યાર્થીઓને, વાલીઓને શાળા પરિવાર ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.
