Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપીમાં વિવિધ કાર્યક્રમો યોજાશે

વાપીમાં વિવિધ કાર્યક્રમો યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૦૬ ઃ વાપીમાં મહારાણા -તાપની જન્મ જયંતી ઍ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા અને કરણી સેના દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે 

અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા અને કરણી સેના ભારત દ્વારા વાપીમાં તારીખ ૯ ૫ ૨૦૧૯ ને શનિવારના રોજ વાપી મહાનગરપાલિકાના નામધા રોફેલ કોલેજ ખાતે આવેલ શ્રી રજજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે બપોરે ત્રણથી રાત્રે ૧૨ કલાક દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ -સંગે વાપીમાં કરણી સેના દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું છે જે વાપી જીઆઇડીસીના અંબે માતા મંદિર ખાતે થી નીકળી વાપી ટાઉનના જનસેવા મહારાણા -તાપ સર્કલથી કાર્યક્રમના સ્થળ સુધી પહોંચશે આ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા અને કરણી સેનાના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે જોકે અહીં છેલ્લા છ વર્ષથી મહારાણા -તાપ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવે છે.