Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

નવસારી મનપાના કાલીયાવાડીમાં ઇવીઍમ બગડ્યું

નવસારી મનપાના કાલીયાવાડીમાં ઇવીઍમ બગડ્યું


નવસારી, તા.૨૬ ઃ રવિવારે સવારે  નવસારી મનપા.ના વોર્ડ ક્ર.-૬ની કાલિયાવાડી કન્યાશાળામાં પ્રાતઃ ૭ વાગ્યે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા, ત્યારે મતદાન મથક પર ઈલે. મતદાન સંયંત્ર ખોટકાઈ જતાં ખામીના લીધે મતદાન પ્રક્રિયા  ૪૦ મિનિટ મોડી શરૂ થઈ હતી. જેને લીધે મતદારોઍ કતારમાં તપસ્યા કરી રાહ જોવી પડી હતી. સંયંત્ર દુરસ્ત થતા મતદાન ુ્પક્રિયા શરૂ થઇ જતાં તંત્રઍ હાશકારો અનુભવ્યો હતો.