Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

કાકડકોપરમાં ધારાસભ્યઍ પરિવાર સાથે મતદાન કર્યુ

કાકડકોપરમાં ધારાસભ્યઍ પરિવાર સાથે મતદાન કર્યુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

કપરાડા, તા. ૨૬ ઃ   નાનાપોંઢા તાલુકા ના કાકડકોપર ગામ ની પ્રાથમિક શાળા માં કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ઍ પરિવાર સાથે વહેલી સવારે મતદાન કર્યું હતું અને લોકશાહી ના મહાપર્વ ની ઉજવણી કરવા અને પોતાનો મતાધિકારના ઉપયોગ કરવા મતદારો ને મતદાન કરવાની અપીલ કરી હતી. ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ઍ ધર્મપત્ની સુમિત્રાબેન ચૌધરી, પુત્ર  ડૉ.દિવ્યેશભાઈ અને પંકજભાઈ ચૌધરી સાથે વહેલી સવારે મતદાન કર્યું હોવાનું જાણવા મળે છે.